Mata Laxmiને પ્રસન્ન કરવા કરો આ 6 ઉપાય, ઘરમાં રેહશે સુખ- સમૃદ્ધિ સદાય

કહેવાય છે Mata Laxmi ની પૂજા અર્ચના કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

Mata Laxmiને પ્રસન્ન કરવા કરો આ 6 ઉપાય, ઘરમાં રેહશે સુખ- સમૃદ્ધિ સદાય
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 27, 2021 | 4:57 PM

કહેવાય છે Mata Laxmi ની પૂજા અર્ચના કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. માતા લક્ષ્મી જેના પર પ્રસન્ન થાય છે તેના ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે જેના લીધે ઘરનું વાતાવરણ એક દમ સુખ-શાંતિ વાળુ બની રહે છે. ઘરની સ્ત્રીઓને ઘરની લક્ષ્મી કહેવાય છે, જો સ્ત્રીઓ દ્વારા આ કામ કરવામાં આવે તો ઘરમાં હમેશા લક્ષ્મીનો વાસ રહે છે. ચાલો જાણીએ આ વિશેષ કામ વીશે..

Mata Laxmi

Mata Laxmi

ઘરની સ્ત્રીઓએ કરવું જોઈએ આ કામ- 1. ઘરના મંદિરમાં સ્ત્રીઓએ રાત્રે દિપક પ્રજ્વલિત રાખવો જોઈએ . માન્યતા છે કે જે ઘરમાં રાત્રે દિપક પ્રજ્વલિત રહે છે તે ઘરમાં હમેશા Mata Laxmi વાસ રહે છે અને ક્યારેય તે ઘરમાં ધનની કમી રહેતી નથી. 2. રાત્રે જે સમયે તમે જ્યાં સૂવો છો ત્યાં કપૂરનો ધૂપ કરી દેવો જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઉર્જા ખતમ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આમ થવાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે સાથે સાથે પરવિવારના લોકોમાં સારો મન મેળ રહે છે. 3. મહિલાઓએ રાત્રે સુતા પહેલા તેમના ઘરના બધા વડીલોનો આશીર્વાદ લેવો જોઈએ. આને કારણે ઘરનું વાતાવરણ પણ મધુર બને છે અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. 4. મહિલાએ રાત્રે સરસવના દીવાને દક્ષિણ દિશામાં પ્રજ્વલિત રાખીને સૂવુ જોઈએ. આ દક્ષિણ દિશા પૂર્વજોની દિશા છે. આમ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને સ્વર્ગમાંથી તેઓ આશીર્વાદ આપે છે. જો ત્યાં દિપક પ્રગટાવો શક્ય ના બને તો ત્યાં એક નાનો બલ્બ પણ ચાલુ રાખી શકાય છે. 5. સૂતા પહેલાં ઘરને સાફ-સુફ કરવું અત્યંત જરૂરી છે. ઘરનો સામાન અસ્તવ્યસ્ત પડ્યો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આમ થવાથી નકારાત્મક ઉર્જા વધે છે. 6. કેટલીય વાર એવું થાય છે કે ઘરના લોકો મેઇન ગેટ પર બુટ ચપ્પલ મૂકીને જતાં રહે છે. સૂતા પહેલાં બુટ-ચપ્પલ શુ-રેકમાં રાખી જ સૂવું જોઈએ

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">