Gujarati News » Gujarat » Heavy to very heavy rainfall predicted for parts of gujarat in next 5 days
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ, સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
કચ્છમાં સર્જાયેલ હવાના હળવા દબાણને પગલે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી બે દિવસ દરમિયાન કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભારે વરસાદની આગાહીને પગલે, સ્થાનિક વહીવટીતંત્રને સતર્ક રહેવા રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સૂચના જારી કરાઈ છે. જુઓ વિડીયો