VIDEO: વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા: હવામાન વિભાગ

  રાજ્યમાં નવરાત્રીના પ્રારંભ બાદ ચોમાસું જામ્યું હોય તેવો વરસાદી માહોલ છે. સતત વરસી રહેલા વરસાદ વચ્ચે રાજ્યના હવામાન વિભાગે હજુ આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ ઉપર વેલ માર્ક લો પ્રેશર એરિયા બન્યું છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન […]

VIDEO: વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા: હવામાન વિભાગ
Follow Us:
| Updated on: Sep 30, 2019 | 4:07 AM

રાજ્યમાં નવરાત્રીના પ્રારંભ બાદ ચોમાસું જામ્યું હોય તેવો વરસાદી માહોલ છે. સતત વરસી રહેલા વરસાદ વચ્ચે રાજ્યના હવામાન વિભાગે હજુ આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ ઉપર વેલ માર્ક લો પ્રેશર એરિયા બન્યું છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ સાઈક્લોનિક સરક્યુલેશન આગામી કલાકોમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધીને ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે અને સિસ્ટમ સક્રિય હોવાને કારણે આગામી 3 દિવસ ભારે વરસાદની શક્યતા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉપરાંત દરિયામાં પવનની ગતિ તેજ હોવાને કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ત્યારે વરસાદી માહોલને કારણે ખેલૈયાઓ અને આયોજકોને નવરાત્રી બગડે તેવી ચિંતા સતાવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">