મોરબીમાં દોઢ ઈંચ તો હળવદમાં સાડા 3 ઈંચ વરસાદ પડ્યો, ખેડૂતપુત્રોમાં આનંદની લાગણી

 મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના આગમનથી સિરામિક નગરી તરીકે ઓળખાતા મોરબીવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. મોરબી જિલ્લામાં ખેતી મોટેભાગે વરસાદ આધારિત હોવાથી વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગયી છે.  મોરબી જિલ્લાના આમરણ, માળિયા, હળવદ સહિતના વિસ્તારોમાં વરસાદની ખબર મળી રહી છે. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ […]

મોરબીમાં દોઢ ઈંચ તો હળવદમાં સાડા 3 ઈંચ વરસાદ પડ્યો, ખેડૂતપુત્રોમાં આનંદની લાગણી
Follow Us:
| Updated on: Aug 09, 2019 | 12:38 PM

 મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના આગમનથી સિરામિક નગરી તરીકે ઓળખાતા મોરબીવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. મોરબી જિલ્લામાં ખેતી મોટેભાગે વરસાદ આધારિત હોવાથી વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગયી છે.  મોરબી જિલ્લાના આમરણ, માળિયા, હળવદ સહિતના વિસ્તારોમાં વરસાદની ખબર મળી રહી છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   રાજ્યમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">