મેઘરાજાની તોફાની બેટિંગ, ખંભાળિયામાં આભ ફાટ્યુ, એક જ દિવસમાં 18 ઈંચ વરસાદ
ખંભાળિયા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. એક જ દિવસમાં 18 ઈંચ જેટલો વરસાદ ખંભાળિયામાં ખાબક્યો છે. જો કે હાલમાં આ વિસ્તારમાં વરસાદ બંધ થયો છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને NDRFની એક ટીમ પણ ખંભાળિયા પહોંચી છે. Web Stories View more અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું […]
ખંભાળિયા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. એક જ દિવસમાં 18 ઈંચ જેટલો વરસાદ ખંભાળિયામાં ખાબક્યો છે. જો કે હાલમાં આ વિસ્તારમાં વરસાદ બંધ થયો છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને NDRFની એક ટીમ પણ ખંભાળિયા પહોંચી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો