સુરત: ભારે વરસાદના કારણે માંડવીનો ગોળધા ચેકડેમ થયો ઓવરફ્લો, જુઓ VIDEO
સતત ભારે વરસાદના કારણે સુરત જિલ્લાના માંડવી તાલુકાનો ગોળધા ચેકડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે નવા નીરની આવક શરૂ થઈ છે. પાણીની આવક થતા ગોળધા ચેકડેમ છલકાયો છે. સારો વરસાદ પડવાના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. આ પણ વાંચો: વલસાડમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા કમર ડુબ પાણી, જુઓ VIDEO […]
સતત ભારે વરસાદના કારણે સુરત જિલ્લાના માંડવી તાલુકાનો ગોળધા ચેકડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે નવા નીરની આવક શરૂ થઈ છે. પાણીની આવક થતા ગોળધા ચેકડેમ છલકાયો છે. સારો વરસાદ પડવાના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે.
આ પણ વાંચો: વલસાડમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા કમર ડુબ પાણી, જુઓ VIDEO
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[yop_poll id=”1″]