ઈડર પાસેનો કોઝવે પર ફરી વળ્યા પાણી, ઉપરવાસમાં વરસાદથી ભેંસકા નદી બે કાંઠે, જુઓ VIDEO

ઈડર પાસેનો કોઝવે પર ફરી વળ્યા પાણી, ઉપરવાસમાં વરસાદથી ભેંસકા નદી બે કાંઠે, જુઓ VIDEO

સાબરકાંઠા જિલ્લાના ઈડર પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો. ભારે વરસાદને પગલે મુડેટીથી ઢીંચણિયા વચ્ચે આવતા કોઝવેનો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ભેંસકા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. ત્યારે નદી બે કાંઠે થતા નદી પરનો રસ્તો અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. નદીના ધસમસતા પ્રવાહને જોવા હાલ બન્ને કાંઠે લોકો ઉમટ્યા […]

TV9 Webdesk11

|

Sep 28, 2019 | 3:43 PM

સાબરકાંઠા જિલ્લાના ઈડર પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો. ભારે વરસાદને પગલે મુડેટીથી ઢીંચણિયા વચ્ચે આવતા કોઝવેનો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ભેંસકા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. ત્યારે નદી બે કાંઠે થતા નદી પરનો રસ્તો અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. નદીના ધસમસતા પ્રવાહને જોવા હાલ બન્ને કાંઠે લોકો ઉમટ્યા હતા.

આ પણ વાંચો: મેટ્રો ફેઝ-1 રૂટના પ્રોજેક્ટ ખર્ચમાં 2 હજાર કરોડનો વધારો, જાણો ક્યારે દોડતી થશે મેટ્રો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati