ગોંડલનું અક્ષર મંદિર વરસાદી પાણીમાં ડૂબ્યુ

રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. રાજકોટના ગોંડલમાં પણ ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. ગોંડલનુ અક્ષર મંદિર વરસાદી પાણીમાં ગરકાવ થયુ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. અક્ષર મંદિર અને મંદિરની ચોમેર પાણી જ પાણી નજરે પડે છે. જુઓ વીડિયો.   Web Stories […]

ગોંડલનું અક્ષર મંદિર વરસાદી પાણીમાં ડૂબ્યુ
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 7:20 PM

રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. રાજકોટના ગોંડલમાં પણ ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. ગોંડલનુ અક્ષર મંદિર વરસાદી પાણીમાં ગરકાવ થયુ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. અક્ષર મંદિર અને મંદિરની ચોમેર પાણી જ પાણી નજરે પડે છે. જુઓ વીડિયો.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

આ પણ વાંચોઃજામનગરના દરેડનું ખોડીયાર મંદિર પાણીમાં ગરકાવ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">