‘હર કામ દેશ કે નામ’: ધનવંતરી કોવિડ કેર સેન્ટરની સમીક્ષા કરતા લેફટન્ટ જનરલ પી એસ મિનહસ, કહ્યું તમામ પ્રયાસો માટે આર્મી સંપૂર્ણ રીતે તૈયાર

દેશના અસંખ્ય લોકો રોગચાળા સામે લડી રહ્યા છે, સંરક્ષણ દળો પણ ખભેથી ખભો મેળવીને કોરોના વોરિયરના રૂપમાં મહામારી સામે લડી રહ્યા છે.

'હર કામ દેશ કે નામ': ધનવંતરી કોવિડ કેર સેન્ટરની સમીક્ષા કરતા લેફટન્ટ જનરલ પી એસ મિનહસ, કહ્યું તમામ પ્રયાસો માટે આર્મી સંપૂર્ણ રીતે તૈયાર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 13, 2021 | 5:24 PM

કોરોના મહામારી દ્વારા આવતા પડકારોને પહોંચી વળવા માટે સશસ્ત્ર દળો ફરી એકવાર આગળ આવ્યા છે અને વિવિધ સ્થળોએ કોવિડ સુવિધાઓ ચલાવવાની જવાબદારી સ્વીકારી છે. દેશના અસંખ્ય લોકો રોગચાળા સામે લડી રહ્યા છે, સંરક્ષણ દળો પણ ખભેથી ખભો મેળવીને કોરોના વોરિયરના રૂપમાં મહામારી સામે લડી રહ્યા છે.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

આપણી સશસ્ત્ર દળોએ ભૂતકાળમાં ઘણા યુદ્ધો જીત્યા છે અને આ કોરોના યુદ્ધ પણ જરૂર જીતશે. કોવિડ સામે લડવાના રાષ્ટ્રીય પ્રયત્નોના ભાગરૂપે અમદાવાદમાં 900 બેડની ધનવંતરી કોવિડ તબીબી સુવિધા (Dhanvantari Covid Hospital,Ahmedabad) દક્ષિણી કમાન વિસ્તારમાં ભારતીય સૈન્યને સોંપવામાં આવી હતી.

આજે દક્ષિણી કમાન દ્વારા કોનાર્ક કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ, લેફ્ટન્ટ જનરલ પી.એસ. મનહસએ ધનવંતરી કોવિડ કેર સુવિધાની કામગીરીને વધારવા અને સુવ્યવસ્થિત કરવાના પ્રયત્નોની વ્યક્તિગત સમીક્ષા કરી હતી.

ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી અને ગુજરાતના રાજ્યપાલને સૈન્યની તબીબી કામગીરી અંગે માહિતગાર કર્યા અને તેમને ખાતરી આપી કે કોવિડ દર્દીઓની સારવાર માટે શ્રેષ્ઠ વાતાવરણ પૂરા પાડવાના તમામ પ્રયાસો માટે આર્મી સંપૂર્ણ રીતે તૈયાર છે.

ત્રણેય સૈન્ય દ્વારા હોસ્પિટલમાં મેડિકલ અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટેના વિસ્તૃત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ હોસ્પિટલમાં સંસાધનો વધારવા માટે ડોકટરો, કોવિડ તાલીમબદ્ધ નર્સો, પેરામેડિક્સ અને વિવિધ સૈન્ય મથકોના તબીબી સહાયક સ્ટાફ સામેલ હતા. દર્દીઓની વધતી સંખ્યામાં આરોગ્ય સંભાળની વ્યવસ્થાને વધારવા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

INDIAN ARMY: Dhanwantari Kovid Hospital Ahmedabad - "Har Kaam Desh Ke Naam"

Dhanvantari Covid Hospital Ahmedabad

દર્દીઓની વધતી સંખ્યામાં આરોગ્ય સંભાળની વ્યવસ્થાને વધારવા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સશસ્ત્ર દળ વતી અમદાવાદ ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગને ચીફ કોઓર્ડિનેટિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોવિડ કેર સુવિધામાં હાલમાં 600 જેટલા કોવિડ દર્દીઓની સારવાર ચાલી રહી છે અને 100 જેટલા દર્દીઓને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.

લેફ્ટનન્ટ જનરલ પી.એસ. મન્હાસે દર્દીઓની ઊંચી રિકવરી રેટ અને ગુણવત્તાની સંભાળ સાથે આ આપત્તિજનક પરિસ્થિતિમાં માનવતાવાદી સંપર્કમાં તમામ COVID વોરિયર્સના અથાક કાર્યની પ્રશંસા કરી. તેમણે કહ્યું, “અમે મહામારી સામે લડવા અને તેને હરાવવા કોઈપણ હદ સુધી જઈશું. ભારતીય સૈન્ય આ મુશ્કેલ સમયમાં રાષ્ટ્રની સાથે ઉભું છે. “દરેક કામ દેશને નામ”

આ પણ વાંચો: તેલંગાનાની ગાંધી હોસ્પિટલમાં કોરોનાથી સાજા થયા 110 વર્ષના વ્યકિત

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">