VIDEO: અમેરિકામાં જૂનાગઢના યુવાનનું કોરોનાના કારણે નિધન
અમેરિકામાં જૂનાગઢના યુવાનનું કોરોનાના કારણે નિધન થયું હતું. આનંદ કાંબલિયાનું શુક્રવારે કોરોનાની બીમારીના કારણે અવસાન થયું હતું. અમેરિકાના લોસ એન્જલિસની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. આનંદ કાંબલિયા લોસ એન્જલીસમાં પત્ની-બાળકો સાથે રહેતા હતા. પૂર્વ ધારાસભ્ય સ્વ.ભરત કાંબલિયાના પુત્ર હતા આનંદ. Web Stories View more IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક […]
અમેરિકામાં જૂનાગઢના યુવાનનું કોરોનાના કારણે નિધન થયું હતું. આનંદ કાંબલિયાનું શુક્રવારે કોરોનાની બીમારીના કારણે અવસાન થયું હતું. અમેરિકાના લોસ એન્જલિસની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. આનંદ કાંબલિયા લોસ એન્જલીસમાં પત્ની-બાળકો સાથે રહેતા હતા. પૂર્વ ધારાસભ્ય સ્વ.ભરત કાંબલિયાના પુત્ર હતા આનંદ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો