રાજ્યમાં કોરોનાના આજે રેકોર્ડબ્રેક 712 કેસ નોંધાયા, જાણો જિલ્લા મુજબ કેસની વિગત
ગુજરાતમાં કોરોનાના આજે રેકોર્ડબ્રેક 712 કેસ નોંધાયા છે. જ્યારે 473 લોકો સાજા થઈ ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં આજે સૌથી વધુ સુરત કોર્પોરેશનમાં 201 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 165 કેસ, સુરતમાં 52 કેસ, ગાંધીનગરમાં 11 કેસ અને વડોદરામાં 27 કેસ નોંધાયા છે. ત્યારે 21 લોકોના છેલ્લા 24 કલાકમાં મોત થયા છે. અત્યાર સુધી રાજ્યમાં […]
ગુજરાતમાં કોરોનાના આજે રેકોર્ડબ્રેક 712 કેસ નોંધાયા છે. જ્યારે 473 લોકો સાજા થઈ ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં આજે સૌથી વધુ સુરત કોર્પોરેશનમાં 201 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 165 કેસ, સુરતમાં 52 કેસ, ગાંધીનગરમાં 11 કેસ અને વડોદરામાં 27 કેસ નોંધાયા છે. ત્યારે 21 લોકોના છેલ્લા 24 કલાકમાં મોત થયા છે. અત્યાર સુધી રાજ્યમાં 35,398 પોઝિટીવ કેસ અને 1,927 લોકોના મોત નોંધાઈ ચૂક્યા છે.
#Gujarat witnesses new highest single-day spike as 712 new coronavirus cases reported today. On the other hand 473 patients recovered today and 21 died. #GujaratCoronaUpdate #Gujaratcorona pic.twitter.com/u6kuWoqqcL
— tv9gujarati (@tv9gujarati) July 4, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જિલ્લા મુજબ કોરોનાના કેસની વિગત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો