રાજ્યમાં કોરોના રેકોર્ડબ્રેક 1,272 કેસ નોંધાયા, 15,072 એક્ટિવ કેસ

રાજ્યમાં કોરોના રેકોર્ડબ્રેક 1,272 કેસ નોંધાયા, 15,072 એક્ટિવ કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1,272 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે રાજ્યમાં વધુ 14 કોરોનાના દર્દીના મોત થયા છે. ત્યારે વધુ 1,050 દર્દીઓએ કોરોનાને માત આપી છે. સૌથી વધુ કોરોનાના 178 કેસ સુરત શહેરમાં સામે આવ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાં 145 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારે 15,072 એક્ટિવ કેસ છે.   Facebook પર […]

Kunjan Shukal

| Edited By: Bipin Prajapati

Sep 19, 2020 | 4:35 PM

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1,272 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે રાજ્યમાં વધુ 14 કોરોનાના દર્દીના મોત થયા છે. ત્યારે વધુ 1,050 દર્દીઓએ કોરોનાને માત આપી છે. સૌથી વધુ કોરોનાના 178 કેસ સુરત શહેરમાં સામે આવ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાં 145 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારે 15,072 એક્ટિવ કેસ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati