GUJARAT : રાજયમાં કયાં પડશે વરસાદ ? તો હીટવેવની પણ હવામાન વિભાગની આગાહી

GUJARAT : રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. 19 અને 20 માર્ચ દરમિયાન રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરાઇ છે.

| Updated on: Mar 16, 2021 | 5:24 PM

GUJARAT : રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. 19 અને 20 માર્ચ દરમિયાન રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, મહીસાગર અને તાપી જિલ્લામાં વરસાદની આગાહી કરાઇ છે. તો આ સાથે આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં હિટવેવની પણ આગાહી કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગીર સોમનાથ અને દિવમાં હિટવેવની આગાહી કરાઇ છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">