Gujarat Rain Forecast: 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી, ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્ર પંથકમાં પડી શકે છે વરસાદ

Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પડી શકે છે માવઠું.

| Updated on: May 01, 2021 | 2:54 PM

Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પડી શકે છે માવઠું.

મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, દાહોદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે તો છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં પણ પડી શકે છે વરસાદ. 48 કલાક દરમિયાન સુરત, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં પણ આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉનાળાની સિઝનમાં અચાનક પડતા વરસાદનાં કારણે ખેડુતોને નુક્શાન સહન કરવાનો વારો આવે છે.

અમુક ઠેકાણે હજુ પાક ઉતારવાની કામગીરી ચાલી રહી છે તે વચ્ચે કરવામાં આવેલી આગાહીને લઈ ખેડૂતોનું ચિંતામાં મુકાવું સ્વાભાવિક છે.  રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરની પડી રહી છે અને પરેલેથી જ સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ આવતો જતો રહે છે. અમુક ઠેકાણે તો વરસાદ સાથે બરફનાં કરા પણ પડ્યા હતા.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">