વગર માસ્કે ફરનારા લોકો પર પોલીસની તવાઇ, માસ્ક વગર ફરનારા પાસેથી 7 કરોડનો દંડ વસૂલાયો

પાછલા 25 દિવસમાં રાજ્યભરની પોલીસે વગર માસ્કે ફરનારા 70 હજાર લોકો પાસેથી રૂપિયા 7 કરોડનો દંડ વસૂલ્યો. આ માહિતી આપી છે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ.

| Updated on: Feb 20, 2021 | 8:39 AM

પાછલા 25 દિવસમાં રાજ્યભરની પોલીસે વગર માસ્કે ફરનારા 70 હજાર લોકો પાસેથી રૂપિયા 7 કરોડનો દંડ વસૂલ્યો. આ માહિતી આપી છે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ. પત્રકારો સાથેની વાતચીતમાં આશિષ ભાટીયાએ 23મી જાન્યુઆરીથી 18મી ફેબ્રુઆરી સુધીના 25 દિવસ દરમિયાન પોલીસે કરેલી કોવિડ-19ની કામગીરીની જાણકારી આપી. જેમાં 3,364 ગુના નોંધવામાં આવ્યા, જ્યારે 17 હજાર 935 જેટલા વાહનો ડિટેન કરાયા હોવાની માહિતી આપી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">