VIDEO: ઉપલેટામાં આવેલો વેણુ ડેમ થયો ઓવરફ્લો, ડેમના 10 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા

રાજકોટના ઉપલેટાનો વેણુ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક થઇ રહી હતી. જોકે ડેમનું જળસ્તર જાળવી રાખવા માટે તંત્રએ દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે. આ પણ વાંચો: VIDEO: બારડોલીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, સુગર અંડર પાસમાં જીપ ફસાઈ Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી […]

VIDEO: ઉપલેટામાં આવેલો વેણુ ડેમ થયો ઓવરફ્લો, ડેમના 10 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા
Follow Us:
| Updated on: Sep 12, 2019 | 4:36 AM

રાજકોટના ઉપલેટાનો વેણુ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક થઇ રહી હતી. જોકે ડેમનું જળસ્તર જાળવી રાખવા માટે તંત્રએ દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: VIDEO: બારડોલીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, સુગર અંડર પાસમાં જીપ ફસાઈ

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

અને હાલ વેણુ ડેમના 10 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યાં છે. જોકે વેણુ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડેમ કાંઠા વિસ્તારમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યાં છે. અને જરૂર જણાશે તો આ વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. હાલ તમામ સ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">