સાબરકાંઠા પંથકમાં લાંબા વિરામબાદ વરસાદી માહોલ જામ્યો, જુએ VIDEO

સાબરકાંઠા પંથકમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલ સાબરકાંઠાના વડાલીમાં બપોર બાદ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વિજયનગર અને પોશીનામાં બપોર બાદ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા પંથકમાં લાંબા સમય બાદ વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા છે. આ પણ વાંચો: […]

સાબરકાંઠા પંથકમાં લાંબા વિરામબાદ વરસાદી માહોલ જામ્યો, જુએ VIDEO
TV9 Webdesk11

|

Aug 26, 2019 | 2:10 AM

સાબરકાંઠા પંથકમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલ સાબરકાંઠાના વડાલીમાં બપોર બાદ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વિજયનગર અને પોશીનામાં બપોર બાદ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા પંથકમાં લાંબા સમય બાદ વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા છે.

આ પણ વાંચો: 2 પોલીસકર્મીઓ વચ્ચે થયો ઝઘડો, એકબીજાને અપશબ્દો કહીને મારામારી કરી, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati