પોરબંદરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા સાત લોકોને બચાવાય, જુઓ VIDEO

પોરબંદરના કુંજવેલ નજીક પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા સાત લોકોને બચાવાયા છે. મોડી રાત્રે એક પરિવારના સાત લોકો ગાડીમાં પોરબંદરથી જામનગર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન મજીવાણા પાસે વર્તુ-2 ડેમના પાણી રોડ પર આવી જતા તેમની ગાડી ફસાઈ ગઈ હતી. ફસાયેલા લોકોને તો હતુ કે હવે તેમને પૂરની આફતમાંથી કોઈ નહીં બચાવી શકે. પરંતુ ઘટનાની […]

પોરબંદરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા સાત લોકોને બચાવાય, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 30, 2019 | 6:02 AM

પોરબંદરના કુંજવેલ નજીક પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા સાત લોકોને બચાવાયા છે. મોડી રાત્રે એક પરિવારના સાત લોકો ગાડીમાં પોરબંદરથી જામનગર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન મજીવાણા પાસે વર્તુ-2 ડેમના પાણી રોડ પર આવી જતા તેમની ગાડી ફસાઈ ગઈ હતી. ફસાયેલા લોકોને તો હતુ કે હવે તેમને પૂરની આફતમાંથી કોઈ નહીં બચાવી શકે. પરંતુ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, NDRF, વહીવટી તંત્ર અને પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ આખરે સાતેય લોકોને બચાવી લેવાયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: એન્જિનિયરે કરી દૂધીની ઓર્ગેનિક ખેતી, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">