રાજ્યમાં પોલીસ અને શિક્ષણ વિભાગમાં મોટા પાયે ભરતી, ગૃહ વિભાગે બહાર પાડ્યું જાહેરનામુ

પોલીસમાં ભરતી થવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર છે. રાજ્યના પોલીસ મહેકમમાં વધારો કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. રાજ્ય પોલીસમાં 7610 જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા મંજુર કરવામાં આવી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ગૃહ વિભાગ દ્વારા આ મંજુરી અંગેનો પરિપત્ર કરવામાં આવ્યો છે. Web Stories View more IPL 2024 […]

રાજ્યમાં પોલીસ અને શિક્ષણ વિભાગમાં મોટા પાયે ભરતી, ગૃહ વિભાગે બહાર પાડ્યું જાહેરનામુ
Follow Us:
| Updated on: Sep 15, 2020 | 9:24 AM

પોલીસમાં ભરતી થવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર છે. રાજ્યના પોલીસ મહેકમમાં વધારો કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. રાજ્ય પોલીસમાં 7610 જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા મંજુર કરવામાં આવી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ગૃહ વિભાગ દ્વારા આ મંજુરી અંગેનો પરિપત્ર કરવામાં આવ્યો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">