VIDEO: સુરતના સિટીલાઈટ વિસ્તારમાં બિલ્ડીંગનો એક ભાગ ધરાશાયી, કાટમાળ નીચે અનેક વાહનો દટાયા

સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા સિટીલાઈટ કોમ્પલેક્સનો એક ભાગ ધડાકાભેર ધરાશાયી થયો હતો. કોમ્પલેક્સનો દાદરનો ભાગ ધરાશાયી થતા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો અને કાટમાળમાં ફસાયેલા વાહનોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. આ પણ વાંચો: VIDEO: સૌની યોજનાની પાઇપલાઇન આવી બહાર, પાઇપ લાઇન બહાર આવતા ખેતરમાં નુકસાન Web Stories View more IPL […]

VIDEO: સુરતના સિટીલાઈટ વિસ્તારમાં બિલ્ડીંગનો એક ભાગ ધરાશાયી, કાટમાળ નીચે અનેક વાહનો દટાયા
Follow Us:
| Updated on: Oct 02, 2019 | 9:13 AM

સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા સિટીલાઈટ કોમ્પલેક્સનો એક ભાગ ધડાકાભેર ધરાશાયી થયો હતો. કોમ્પલેક્સનો દાદરનો ભાગ ધરાશાયી થતા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો અને કાટમાળમાં ફસાયેલા વાહનોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે.

આ પણ વાંચો: VIDEO: સૌની યોજનાની પાઇપલાઇન આવી બહાર, પાઇપ લાઇન બહાર આવતા ખેતરમાં નુકસાન

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જોકે સદનસીબે હાલ કોઈ જાનહાનિ થઈ નથી. મહત્વનું છે કે સિટી લાઈટ કોમ્પલેક્સમાં દુકાનોની સાથે ટ્યૂશન ક્લાસીસ પણ આવેલા છે. સદનસીબે આજે ગાંધી જયંતીની રજા હોવાના કારણે ટ્યૂશન ક્લાસીસ બંધ હતા અને કેટલીક દુકાનો પણ બંધ હતી. જેથી મોટી દુર્ઘટના ટળી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મળતિ માહિતી પ્રમાણે અગાઉ કોમ્પ્લેક્સના માલિકને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં પણ આ દુર્ઘટના સર્જાતા હવે કોમ્પ્લેક્ષ માલિક સામે કાર્યવાહી થઈ શકે છે. ધડાકાભેર તૂટી પડેલા દાદરના ભાગના પગલે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. જોકે, કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">