Gujarat Nagar Palika Elections 2021 : ભાજપે 81 માંથી 75 નગરપાલિકામાં લહેરાવ્યો કેસરિયો, કોંગ્રેસે ગુમાવ્યો જનાધાર

Gujarat Nagar Palika Elections 2021 : 81 નગરપાલિકામાં 75 નગરપાલિકામાં ભાજપ, 04માં કોંગ્રેસ અને અન્ય પક્ષના ફાળે 02 નગરપાલિકા આવી છે.

Gujarat Nagar Palika Elections 2021 : ભાજપે 81 માંથી 75 નગરપાલિકામાં લહેરાવ્યો કેસરિયો, કોંગ્રેસે ગુમાવ્યો જનાધાર
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 02, 2021 | 8:46 PM

Gujarat Nagar Palika Elections 2021 : ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતો તથા 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ઉપરાંત 81 નગરપાલિકાઓની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ ગયું  છે. આજે જાહેર થયેલા પરિણામમાં ભાજપનું શાનદાર પ્રદર્શન રહ્યું, જયારે કોંગ્રેસની કારમી હાર થઇ છે. આ સિવાય આ વખતે પ્રથમ વાર ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંપલાવનારી આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી AIMIMએ પણ સારુ પ્રદર્શન કર્યું છે. જ્યારે કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.

75 નગરપાલિકામાં ભાજપનો કબજો  આ વખતે રાજ્યમાં કુલ 81 નગરપાલિકામાં ચૂંટણી યોજાઈ હતી. 81માંથી 75 નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે, જયારે કોંગ્રેસને માત્ર 4 નગરપાલિકામાં જ જીત મળી છે, જયારે 2 નગરપાલિકા પર અન્ય પક્ષનું શાસન આવ્યું છે. 2015માં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીના પરિણામ વર્ષ 2015માં યોજાયેલી 56 નગર પાલિકામાં ભાજપે 40 જીતી હતી જયારે કોંગ્રેસને ફાળે 9 નગરપાલિકા ગઇ હતી. જો કે વર્ષ 2010માં કોંગ્રેસે 10 નગરપાલિકામાં વિજય મેળવ્યો હતો. જો કે આ બધામાં મહત્વનું એ હતું કે પાટીદાર આંદોલન નેતા હાર્દિક પટેલના હોમ ટાઉન વિરમગામ નગરપાલિકામાં ભાજપે જીત મેળવી હતી.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">