આગામી 2 દિવસમાં રાજ્યભરમાં હળવો વરસાદ પડવાની શક્યતા

ગુજરાતમાં આગામી 2 દિવસમાં હળવો વરસાદ પડવાની આગાહી છે. દરિયાકિનારના વિસ્તારોમાં અને મધ્યગુજરાતમાં પણ ગરમીથી રાહત મળે તેવી હવામાન વિભાગની આગાહી છે . પાકિસ્તાનથી જમ્મૂ-કાશ્મીરની અંદર વેસ્ટૅન ડિસ્ટર્બન્સ સર્જાયુ તેની અસરથી ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે. TV9 Gujarati Web Stories View more 1 શેર […]

આગામી 2 દિવસમાં રાજ્યભરમાં હળવો વરસાદ પડવાની શક્યતા
Follow Us:
| Updated on: Apr 15, 2019 | 6:11 AM

ગુજરાતમાં આગામી 2 દિવસમાં હળવો વરસાદ પડવાની આગાહી છે. દરિયાકિનારના વિસ્તારોમાં અને મધ્યગુજરાતમાં પણ ગરમીથી રાહત મળે તેવી હવામાન વિભાગની આગાહી છે .

પાકિસ્તાનથી જમ્મૂ-કાશ્મીરની અંદર વેસ્ટૅન ડિસ્ટર્બન્સ સર્જાયુ તેની અસરથી ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

TV9 Gujarati

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

સાથે સાથે ગુજરાતના આ વિસ્તારો સહિત મધ્યગુજરાતની અંદર ગરમીમાંથી રાહત મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ સ્થિતી આગામી 2 દિવસ સુધી રહેશે તેથી ગુજરાતના લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે અને કમોસમી વરસાદ પડવાની પણ આગાહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">