ચોમાસાની વિદાય પહેલા રાજયમાં વરસાદના એંધાણ, 14થી 17 ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસાની વિદાય પહેલા વરસાદના એંધાણ છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આગાહી કરી છે. જે મુજબ 14 અને 15 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તો 15, 16 અને 17 ઓક્ટોબરે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. 16 […]

ચોમાસાની વિદાય પહેલા રાજયમાં વરસાદના એંધાણ, 14થી 17 ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી
Follow Us:
| Updated on: Oct 13, 2020 | 8:43 PM

રાજ્યમાં ચોમાસાની વિદાય પહેલા વરસાદના એંધાણ છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આગાહી કરી છે. જે મુજબ 14 અને 15 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તો 15, 16 અને 17 ઓક્ટોબરે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. 16 અને 17 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, ડાંગમાં અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલીમાં તેમજ ઉત્તર ગુજરાતમાં એકાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ડિપ ડિપ્રેશન અત્યારે આંધપ્રદેશ પર છે. જે આગામી દિવસોમાં લો-પ્રેસર બનીને 15 ઓક્ટોબરે અરબી સમુદ્ર તરફ આવશે. જેનાથી ગુજરાતમાં વરસાદ પડશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">