ગુજરાતમાં દારૂબંધી છે ? વડોદરામાં દારૂનો સંગ્રહ કરતું ફાર્મ હાઉસ ઝડપાયું

વડોદરામાં દારૂનો સંગ્રહ કરતું ફાર્મ હાઉસ ઝડપાયું. વડોદરાના શેરખીના ભીમપુરામાંથી આ ફાર્મ હાઉસ ઝડપાયું છે. ફાર્મ હાઉસમાં દારૂનો જથ્થો લાવી સંગ્રહ કરાતો હતો. બાદમાં ફાર્મ હાઉસથી અલગ અલગ સ્થળોએ દારૂ મોકલાતો હતો. તપાસમાં સામે આવ્યું છેકે દારૂના સંગ્રહ માટે આ ફાર્મ હાઉસ ભાડે રખાયું હતું. ફાર્મ હાઉસમાંથી કારમાં દારૂનો જથ્થાની હેરાફેરી થતી હતી. વડોદરાના સ્ટેટ […]

ગુજરાતમાં દારૂબંધી છે ? વડોદરામાં દારૂનો સંગ્રહ કરતું ફાર્મ હાઉસ ઝડપાયું
Follow Us:
| Updated on: Oct 24, 2020 | 8:44 AM

વડોદરામાં દારૂનો સંગ્રહ કરતું ફાર્મ હાઉસ ઝડપાયું. વડોદરાના શેરખીના ભીમપુરામાંથી આ ફાર્મ હાઉસ ઝડપાયું છે. ફાર્મ હાઉસમાં દારૂનો જથ્થો લાવી સંગ્રહ કરાતો હતો. બાદમાં ફાર્મ હાઉસથી અલગ અલગ સ્થળોએ દારૂ મોકલાતો હતો. તપાસમાં સામે આવ્યું છેકે દારૂના સંગ્રહ માટે આ ફાર્મ હાઉસ ભાડે રખાયું હતું. ફાર્મ હાઉસમાંથી કારમાં દારૂનો જથ્થાની હેરાફેરી થતી હતી. વડોદરાના સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડામાં કાર સાથે એક વ્યક્તિની અટકાયત કરાઇ છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">