Bhavnagar Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.ભારતીબેન શિયાળે તેમના પરિવાર સાથે કર્યું મતદાન

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.ભારતીબેન શિયાળે તેમના પરિવાર સાથે તળાજાના મથાવડા ગામે મતદાન કર્યું. ભારતીબેન શિયાળએ લોકોને પણ મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. આ ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થશે તેમ જણાવ્યું હતું.

| Updated on: Feb 28, 2021 | 12:08 PM

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.ભારતીબેન શિયાળે તેમના પરિવાર સાથે તળાજાના મથાવડા ગામે મતદાન કર્યું. ભારતીબેન શિયાળએ લોકોને પણ મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. આ ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થશે તેમ જણાવ્યું હતું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">