VIDEO: અમદાવાદમાં IT વિભાગના ટેક્સટાઈલ વેપારીઓ પર એક સાથે 10 જગ્યાએ દરોડા, મોટાપાયે બેનામી વ્યવહારો સામે આવી તેવી શક્યતા

VIDEO: અમદાવાદમાં IT વિભાગના ટેક્સટાઈલ વેપારીઓ પર એક સાથે 10 જગ્યાએ દરોડા, મોટાપાયે બેનામી વ્યવહારો સામે આવી તેવી શક્યતા

અમદાવાદમાં આવકવેરા વિભાગે એક સાથે 10 ઠેકાણે દરોડા પાડયા છે. આવકવેરા વિભાગના દરોડાના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદના ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં આવકવેરા વિભાગે કામગીરી હાથ ધરી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે […]

Kunjan Shukal

| Edited By: TV9 Webdesk11

Oct 17, 2019 | 7:08 AM

અમદાવાદમાં આવકવેરા વિભાગે એક સાથે 10 ઠેકાણે દરોડા પાડયા છે. આવકવેરા વિભાગના દરોડાના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદના ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં આવકવેરા વિભાગે કામગીરી હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જેમાં શહેરના કેટલાક જાણીતા ટેક્સટાઇલ વેપારીઓને ત્યાં હાલ દરોડાની કાર્યવાહી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે તો સાથે જ જમીન દલાલ, ઉદ્યોગકારો તથા ફાઇનાન્સરો સામે પણ સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરાઈ હોવાનું સામે આવ્યુ છે. જો કે આજની આ કામગીરીમાં મોટાપાયે બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati