ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વસ્ત્રાલ વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી કરી, પતંગબાજોને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા કરી અપીલ

ગુજરાતીઓનો મનગમતો ઉત્સવ એટલે ઉત્તરાયણ, મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા ગુજરાતીઓ કોઈ કસર રાખવા માગતા નથી. એટલે જ સવારની કડકડતી ઠંડીમાં જ પતંગરસિયાઓ પતંગ, દોરા લઈને ધાબ પર ચડી ગયા છે. સૂરજ નીકળતાની સાથે જ લોકો પતંગ, ફીરકી તેમજ ચીક્કી, લાડુ સહિતના નાસ્તા સાથે ધાબા પર અડિંગો જમાવવા લાગ્યા છે.   Web Stories View more IPL 2024 […]

ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વસ્ત્રાલ વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી કરી, પતંગબાજોને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા કરી અપીલ
Follow Us:
| Updated on: Jan 14, 2020 | 8:28 AM

ગુજરાતીઓનો મનગમતો ઉત્સવ એટલે ઉત્તરાયણ, મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા ગુજરાતીઓ કોઈ કસર રાખવા માગતા નથી. એટલે જ સવારની કડકડતી ઠંડીમાં જ પતંગરસિયાઓ પતંગ, દોરા લઈને ધાબ પર ચડી ગયા છે. સૂરજ નીકળતાની સાથે જ લોકો પતંગ, ફીરકી તેમજ ચીક્કી, લાડુ સહિતના નાસ્તા સાથે ધાબા પર અડિંગો જમાવવા લાગ્યા છે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે રાજકીય નેતાઓએ પણ ધામધૂમથી ઉત્તરાયણની ઉજવણી કરી. ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વસ્ત્રાલ વિસ્તારમાં પતંગ ચગાવીને મકરસંક્રાંતિનો પર્વ મનાવ્યો અને પતંગબાજોને અપીલ કરી કે તેઓ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે બીજી તરફ બારડોલીના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે ખરવાંસા ખાતે દિવ્યાંગ બાળકો સાથે પતંગ ચગાવીને ઉજવણી કરી હતી. તેમને બાળકોને પતંગ, લાડુ અને ફ્રુટની વહેંચણી કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">