કોરોના કાળમાં શાળા સંચાલકો છેલ્લી પાટલી પર, ફી વધારા મુદ્દે સંચાલકોની સરકારનાં ફોર્મ્યુલાને માનવાની ના, “ફી તો નહી જ ઘટે”

કોરોના કાળમાં શાળા સંચાલકો છેલ્લી પાટલી પર, ફી વધારા મુદ્દે સંચાલકોની સરકારનાં ફોર્મ્યુલાને માનવાની ના, ફી તો નહી જ ઘટે
https://tv9gujarati.in/korona-kaad-ma-s…-to-nahi-j-ghate/

સ્કૂલ ફી મુદ્દે હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીના મામલે સુનાવણીમાં સરકારની અરજી પર શાળા સંચાલકોએ હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. સરકારની સમાધાનની ફોર્મ્યુલા સ્વીકાર્ય નહીં હોવાનું શાળા સંચાલકોએ સોગંદનામું કર્યું હતું. શાળા સંચાલકો વાલીઓને 5 થી 12 ટકાની રાહત આપી રહ્યા હોવાની રજૂઆત કરી હતી તો ગરીબ વિદ્યાર્થીઓ માટે 10 થી 100 ટકા સુધીની ફી માફીની […]

Pinak Shukla

| Edited By: Kunjan Shukal

Sep 18, 2020 | 7:23 PM

સ્કૂલ ફી મુદ્દે હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીના મામલે સુનાવણીમાં સરકારની અરજી પર શાળા સંચાલકોએ હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. સરકારની સમાધાનની ફોર્મ્યુલા સ્વીકાર્ય નહીં હોવાનું શાળા સંચાલકોએ સોગંદનામું કર્યું હતું. શાળા સંચાલકો વાલીઓને 5 થી 12 ટકાની રાહત આપી રહ્યા હોવાની રજૂઆત કરી હતી તો ગરીબ વિદ્યાર્થીઓ માટે 10 થી 100 ટકા સુધીની ફી માફીની તૈયારી બતાવી હતી. સ્કૂલ ફી મુદ્દે વધુ સુનાવણી શુક્રવારે હાથ ધરાય તેવી શક્યતા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati