VIDEO: ગુજરાત હાઈકોર્ટે વિપક્ષ નેતા પરેશ ધાનાણી વારંવાર લાંબા જવાબ આપવા મુદ્દે હાઈકોર્ટે ઉધડા લીધા
ગુજરાત હાઈકોર્ટે વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો ઉધડા લીધા હતા. વારંવાર લાંબા જવાબ આપવા મુદ્દે હાઈકોર્ટે ઉધડા લીધા હતા. અને પરેશ ધાનાણીને સીધા જવાબ આપવા ટકોર પણ કરી છે. આ પણ વાંચોઃ VIDEO: ખાળકૂવામાં ગેસ ગળતરના કારણે શ્રમિકોના મોત પર હાઈકોર્ટની લાલ આંખ Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન […]
ગુજરાત હાઈકોર્ટે વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો ઉધડા લીધા હતા. વારંવાર લાંબા જવાબ આપવા મુદ્દે હાઈકોર્ટે ઉધડા લીધા હતા. અને પરેશ ધાનાણીને સીધા જવાબ આપવા ટકોર પણ કરી છે.
આ પણ વાંચોઃ VIDEO: ખાળકૂવામાં ગેસ ગળતરના કારણે શ્રમિકોના મોત પર હાઈકોર્ટની લાલ આંખ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
હાઈકોર્ટના જજે પરેશ ધાનાણીને ખખડાવતા કહ્યું કે, હવે તમે સીધા સવાલનો સીધો જવાબ નહીં આપો તો હું તેની નોંધ લઈશ. પરેશ ધાનાણીના લાંબા અને જટિલ જવાબથી જજે તેમને ખખડાવતા કહ્યું કે આ કોર્ટ છે, કોઈ મનોરંજન પુરૂ પાડવાનું સ્થળ નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો