VIDEO: રાજ્ય સરકારની વિધાનસભામાં ચોંકાવનારી કબૂલાત, ઔદ્યોગિક એકમો પાસેથી 48,439 કરોડ વસુલવાના બાકી

ગુજરાત સરકારે વિધાનસભામાં ચોંકાવનારી કબૂલાત કરી છે. સરકારે સ્વીકાર્યુ છે કે ઔદ્યોગિક એકમો પાસેથી સરકારે 48,439 કરોડ રૂપિયા વસુલવાના બાકી છે. રાજ્યના 77,523 એકમોએ વેરો ભર્યો નથી. જેમાં અમદાવાદ સૌથી મોખરે છે. અમદાવાદમાં સૌથી વધુ 24 હજાર એકમોએ વેરો ભર્યો નથી. ત્યારે તેની પર કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકાર કડક રીતે ઉઘરાણી કરતી નથી. […]

VIDEO: રાજ્ય સરકારની વિધાનસભામાં ચોંકાવનારી કબૂલાત, ઔદ્યોગિક એકમો પાસેથી 48,439 કરોડ વસુલવાના બાકી
Follow Us:
| Updated on: Feb 27, 2020 | 6:51 AM

ગુજરાત સરકારે વિધાનસભામાં ચોંકાવનારી કબૂલાત કરી છે. સરકારે સ્વીકાર્યુ છે કે ઔદ્યોગિક એકમો પાસેથી સરકારે 48,439 કરોડ રૂપિયા વસુલવાના બાકી છે. રાજ્યના 77,523 એકમોએ વેરો ભર્યો નથી. જેમાં અમદાવાદ સૌથી મોખરે છે. અમદાવાદમાં સૌથી વધુ 24 હજાર એકમોએ વેરો ભર્યો નથી. ત્યારે તેની પર કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકાર કડક રીતે ઉઘરાણી કરતી નથી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: રામોદ ગેંગરેપ કેસમાં ભાજપ નેતાનું નામ આવ્યું સામે, પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">