રાજ્ય સરકારે કોરોના પાછળ કર્યો રૂ.211 કરોડનો ખર્ચ, છતાં રાજ્યમાં કોરોના બેકાબૂ

રાજ્યમાં કોરોનાને અંકુશમાં લેવા કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર છે. રાજ્ય સરકારે કોરોના પાછળ અત્યાર સુધી 211 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

રાજ્યમાં કોરોનાને અંકુશમાં લેવા કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર છે. રાજ્ય સરકારે કોરોના પાછળ અત્યાર સુધી 211 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. કૉંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભામાં કોરોના પાછળ થયેલા ખર્ચની વિગતો આપવા માટે સવાલ કર્યો હતો. જેની સામે સરકારે તેનો જવાબ રજૂ કર્યો હતો. જેમાં સરકારે કબૂલ્યું હતું કે, કેન્દ્ર સરકાર તરફથી 308 કરોડ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાંથી 211 કરોડ રૂપિયા ખર્ચાયા છે, જ્યારે 96.98 કરોડ જેટલી રકમ બચી છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati