ખાનગી હોસ્પિટલોને ગુજરાત સરકારે 50 ટકા બેડ કોરોનાની સારવાર માટે ફાળવવા કર્યો આદેશ
રાજ્ય સરકારે કોરોનાની સારવાર માટે એક મહત્વનો આદેશ આપ્યો છે. 50 ટકા બેડ કોવિડની સારવાર માટે ફાળવવામાં આવ્યા છે. સરકારને ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવી હતી જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ખાનગી હોસ્પિટલોને આગોતરું આયોજન કરવા માટે કહ્યું છે. જે હોસ્પિટલમાં 20થી વધારે બેડ હશે ત્યાં આ આદેશનું પાલન કરવાનું રહેશે. 24 કલાકમાં […]
રાજ્ય સરકારે કોરોનાની સારવાર માટે એક મહત્વનો આદેશ આપ્યો છે. 50 ટકા બેડ કોવિડની સારવાર માટે ફાળવવામાં આવ્યા છે. સરકારને ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવી હતી જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ખાનગી હોસ્પિટલોને આગોતરું આયોજન કરવા માટે કહ્યું છે. જે હોસ્પિટલમાં 20થી વધારે બેડ હશે ત્યાં આ આદેશનું પાલન કરવાનું રહેશે.
24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 367 કેસ, 454 લોકો થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત
#Gujarat govt orders private hospitals with over 20 beds to keep 50% beds reserved for #COVID19 patients.#GujaratCoronaUpdate #Gujaratcorona pic.twitter.com/GlDCUxMCeW
— tv9gujarati (@tv9gujarati) May 28, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો