કર્મચારીઓના આરોગ્યને લઈ રાજ્ય સરકારનો નિર્ણય, 10 દિવસની આપવામાં આવશે રજા

કર્મચારીઓના આરોગ્યને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં સરકારી કર્મચારીઓને વિપશ્યના માટે 10 દિવસની રજા મળશે. રાજ્ય સરકારે આ માટે અમદાવાદ, કચ્છ, રાજકોટ, પાલીતાણા ખાતે વિપશ્યના સેમિનારનું આયોજન કર્યું. ત્યારે આ નિર્ણયને લઈ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગે પરિપત્ર પણ જાહેર કર્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ઈચ્છુક કર્મચારીને નિઃશુલ્ક વિપશ્યના કરી શકશે. આ […]

કર્મચારીઓના આરોગ્યને લઈ રાજ્ય સરકારનો નિર્ણય, 10 દિવસની આપવામાં આવશે રજા
Follow Us:
| Updated on: Dec 22, 2019 | 11:39 AM

કર્મચારીઓના આરોગ્યને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં સરકારી કર્મચારીઓને વિપશ્યના માટે 10 દિવસની રજા મળશે. રાજ્ય સરકારે આ માટે અમદાવાદ, કચ્છ, રાજકોટ, પાલીતાણા ખાતે વિપશ્યના સેમિનારનું આયોજન કર્યું. ત્યારે આ નિર્ણયને લઈ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગે પરિપત્ર પણ જાહેર કર્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ઈચ્છુક કર્મચારીને નિઃશુલ્ક વિપશ્યના કરી શકશે.

આ પણ વાંચોઃ CAA મુદ્દે દેશભરમાં લાગેગી આગને ઠારવા ભાજપે ઘડ્યો કીમિયો, કમલમ્ ખાતે બેઠકમાં કાર્યકરોને આપ્યા આ સૂત્ર

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">