VIDEO: RTOમાં ફેસલેશ સેવા ઠપ્પ ! અરજદારોના ડેટા એપ્રુવલ ન થતા મુશ્કેલી, 10 હજારથી વધુ અરજીઓ અટકી

સરકારની એક જાહેરાત એવી છે. જેને અરજદારો શોભાના ગાઠીયા સમાન ગણાવી રહ્યા છે. વાત અમદાવાદ શહેરની છે. સુભાષબ્રિજ RTO કચેરીમાં ધક્કા ખાતા અને પરેશાની ઉઠાવતા અરજદારોની છે. કે સરકારે ઓનલાઈન ‘ફેસલેશ’ સિસ્ટમની સુવિધા ઉભી કરી છે. આ પણ વાંચો: વલસાડઃ TV9ના અહેવાલની અસર, બાળકીઓ પરેડમાં ભાગ લઈ શકશે Web Stories View more સલમાન ખાનના બોડીગાર્ડ […]

VIDEO: RTOમાં ફેસલેશ સેવા ઠપ્પ ! અરજદારોના ડેટા એપ્રુવલ ન થતા મુશ્કેલી, 10 હજારથી વધુ અરજીઓ અટકી
Follow Us:
| Updated on: Jan 24, 2020 | 5:58 PM

સરકારની એક જાહેરાત એવી છે. જેને અરજદારો શોભાના ગાઠીયા સમાન ગણાવી રહ્યા છે. વાત અમદાવાદ શહેરની છે. સુભાષબ્રિજ RTO કચેરીમાં ધક્કા ખાતા અને પરેશાની ઉઠાવતા અરજદારોની છે. કે સરકારે ઓનલાઈન ‘ફેસલેશ’ સિસ્ટમની સુવિધા ઉભી કરી છે.

આ પણ વાંચો: વલસાડઃ TV9ના અહેવાલની અસર, બાળકીઓ પરેડમાં ભાગ લઈ શકશે

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

જોકે ડેટા એપ્રુવલ ન થવાને કારણે તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. અને ના છુટકે RTO કચેરીની મુલાકાત લેવી પડે છે, અને તેમનો ફેશ બતાવવો પડે છે, મહત્વનું છે કે અમદાવાદ RTOમાં આર.સી બુક અને લાઈસન્સની 10 હજારથી વધુ અરજીઓ અટવાઈ છે. જેની કામગીરી ક્યારે પૂર્ણ થશે ? અને અરજદારોને આ સમસ્યા સામે ક્યારે રાહત મળશે ? તે પણ ગંભીર સવાલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક તરફ અરજદારોની સમસ્યા છે. તો બીજી તરફ RTO અધિકારીનું કહેવું છે કે, ફેસલેશ અરજીમાં જેમના પુરાવાઓ પુરતા છે.તેમનો નિકાલ તુરંત થાય છે. આ ઉપરાંત જે અરજદારો ગેરમાર્ગે દોરાય છે. તેમનું ધ્યાન દોરતા અધિકારી જણાવી રહ્યા છે. જે અરજદારોએ તમામ પ્રોસેસ કરી હોય, ફી ભરી હોય તેમના પુરાવા જમા જ્યારે થાય છે ત્યારે તાત્કાલિક ધોરણે સર્વિસ પુરી પાડવામાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">