GUJARAT : ચૂંટણી પંચે પંચમહાલની મોરવાહડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર કરી

GUJARAT : કેન્દ્રીય ચૂ્ંટણી પંચે પંચમહાલની મોરવાહડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેની તારીખો જાહેર કરી છે.ખાલી પડેલી વિધાનસભા બેઠક માટે 17મી એપ્રિલના રોજ મતદાન યોજાશે.

| Updated on: Mar 16, 2021 | 7:05 PM

GUJARAT : કેન્દ્રીય ચૂ્ંટણી પંચે પંચમહાલની મોરવાહડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેની તારીખો જાહેર કરી છે.ખાલી પડેલી વિધાનસભા બેઠક માટે 17મી એપ્રિલના રોજ મતદાન યોજાશે. જ્યારે 2જી મેના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે 30મી માર્ચ સુધી રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. જ્યારે 3જી એપ્રિલ સુધી ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે. મહત્વપૂર્ણ છે કે મોરવાહડફ બેઠક એસ.ટી કેટેગરી હેઠળ આવે છે. અને ભુપેન્દ્ર ખાંટનું નિધન થતા આ બેઠક ખાલી પડી હતી. ત્યારે 17 એપ્રિલે મોરવાહડફ બેઠક પર સત્તાનો સંગ્રામ જામશે.

 

 

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">