Dholka Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યું મતદાન

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મતવિસ્તારની અંદર પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કર્યું છે. તેમણે કહ્યું કે 5 વર્ષમાં ધોળકામાં વિકાસના અનેક કાર્યો થયા છે.

| Updated on: Feb 28, 2021 | 11:27 AM

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મતવિસ્તારની અંદર પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કર્યું છે. તેમણે કહ્યું કે 5 વર્ષમાં ધોળકામાં વિકાસના અનેક કાર્યો થયા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">