દિવાળી પહેલા GSRTCના કર્મચારીઓને સરકારની ભેટ….ફિક્સ પગારદાર કર્મચારીઓના વેતનમાં કરાયો આટલો વધારો

દિવાળી પહેલા GSRTCના કર્મચારીઓને સરકારની ભેટ....ફિક્સ પગારદાર કર્મચારીઓના વેતનમાં કરાયો આટલો વધારો

રાજ્યમાં લાંબા સમયથી એસ.ટી કર્મચારીઓ પોતાની પડતર માગણીઓ સાથે અલગ-અલગ સમયે હડતાળ પર ઉતર્યા છે. ત્યારે સરકારે કરેલા વચનને પૂરો કર્યો છે. સૌ પ્રથમ માગણી મુજબ ફિક્સ પગારમાં કાર્યરત ડ્રાઈવર, કંડક્ટર, ક્લાર્ક, હેલ્પર સહિતના 12,692 કર્મચારી કાયમી પગારમાં ગણાશે. તો સાથે એસ.ટીમાં કાર્યરત કર્મચારીઓનો પગાર પણ વધારો કર્યો છે. નીચે મુજબ એસ.ટીમાં કાર્યરત કર્મચારીઓને સરકારે […]

TV9 Webdesk12

|

Oct 15, 2019 | 1:13 PM

રાજ્યમાં લાંબા સમયથી એસ.ટી કર્મચારીઓ પોતાની પડતર માગણીઓ સાથે અલગ-અલગ સમયે હડતાળ પર ઉતર્યા છે. ત્યારે સરકારે કરેલા વચનને પૂરો કર્યો છે. સૌ પ્રથમ માગણી મુજબ ફિક્સ પગારમાં કાર્યરત ડ્રાઈવર, કંડક્ટર, ક્લાર્ક, હેલ્પર સહિતના 12,692 કર્મચારી કાયમી પગારમાં ગણાશે. તો સાથે એસ.ટીમાં કાર્યરત કર્મચારીઓનો પગાર પણ વધારો કર્યો છે. નીચે મુજબ એસ.ટીમાં કાર્યરત કર્મચારીઓને સરકારે આપી દિવાળીની ભેટ આપી છે. એસ.ટી. નિગમના ૧૨ હજારથી વધુ કર્મચારીઓને લાભ મળવાની સાથે સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.92.40 કરોડનું ભારણ વધશે. આ નિર્ણયનો લાભ 16મી ઓક્ટોબર ૨૦૧૯થી મળતો થઈ જશે.

આ પણ વાંચોઃ પેટાચૂંટણી સિરીઝ-5ઃ બાયડમાં રસાકસી, ખેંચાખેંચી અને ખરેખરી જંગ…શું ધવલસિંહને પક્ષપલટો બનશે ફાયદાકારક?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સિનિયર અધિકારી વર્ગ-2ને 16,800 ફિક્સ પગાર વધારીને 40 હજાર કરાયો જુનિયર અધિકારી વર્ગ-2 કે જેમને 14,800 પગાર હતો જે વધારી 38 હજાર કરાયો સુપવાઈઝરી વર્ગનો પગાર 21 હજાર કરાયો ડ્રાઈવર-કમ કંડક્ટરને 11 હજારથી પગાર વધારી 18 હજાર કરાયો વર્ગ-4ના કર્મચારીઓનો 9 હજાર પગારમાંથી વધારી 15 હજાર કરાયો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati