ગુમ થયેલા બાળકોને શોધવા સ્પેશિયલ ડ્રાઈવનો DGPએ આપ્યો આદેશ
ગુજરાતના નવા DGP આશિષ ભાટિયાએ ગુમ બાળકોને શોધવા સ્પેશિયલ ડ્રાઈવનો આદેશ આપ્યો છે. વર્ષ 2007છી 2020 સુધીમાં ગુમ થયેલા બાળકોને શોધવા રાજ્યભરની પોલીસને ફરમાન આપવામાં આવ્યું છે. તેની સાથે જ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને મિસિંગ સેલને ડ્રાઈવમાં જોતરવા આદેશ કર્યો છે. અધિકારીઓની ઉચ્ચસ્તરીય યોજાયેલી બેઠક બાદ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. Web Stories […]
ગુજરાતના નવા DGP આશિષ ભાટિયાએ ગુમ બાળકોને શોધવા સ્પેશિયલ ડ્રાઈવનો આદેશ આપ્યો છે. વર્ષ 2007છી 2020 સુધીમાં ગુમ થયેલા બાળકોને શોધવા રાજ્યભરની પોલીસને ફરમાન આપવામાં આવ્યું છે. તેની સાથે જ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને મિસિંગ સેલને ડ્રાઈવમાં જોતરવા આદેશ કર્યો છે. અધિકારીઓની ઉચ્ચસ્તરીય યોજાયેલી બેઠક બાદ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો