Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો, 185 નવા કેસ, 4 દર્દીઓના મૃત્યુ

Gujarat Corona Update : રાજ્યમાં આજે 20 જૂનના રોજ 1,96,382 નાગરીકોનું રસીકરણ થયું અને અત્યાર સુધીમાં કુલ 2,20,68,302 ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો, 185 નવા કેસ, 4 દર્દીઓના મૃત્યુ
રચાનાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 20, 2021 | 7:48 PM

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં આજે 20 જૂનના રોજ ઘણા દિવસો પછી 200 થી ઓછા કોરોનાના નવા કેસ નોધાયા અને અને 4 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં એક્ટીવ કેસ પણ ઘટીને 61૦9 થયા છે.

185 નવા કેસ, 4 દર્દીઓના મૃત્યુ રાજ્યમાં આજે 20 જૂનના રોજ કોરોનાના નવા 185 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 4 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,22,334 થઇ છે અને મૃત્યુઆંક 10,૦32 થયો છે.

આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો અમદાવાદ શહેરમાં 1, જુનાગઢ જિલ્લામાં 1, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1 અને ભાવનગર જિલ્લામાં કોરોનાના કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અમદાવાદમાં 38 નવા કેસ રાજ્યમાં આજે 20 જૂનના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 38, સુરતમાં 27, વડોદરામાં 11, રાજકોટમાં 8, જુનાગઢમાં 4 , જામનગરમાં 3, ભાવનગરના 1 અને ગાંધીનગર શહેરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોધાયો નથી. અન્ય કેસ રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)

651 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 6109 થયા રાજ્યમાં આજે 20 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 651 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,05,193 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.04 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 6109 થયા છે, જેમાં 142 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 5967 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Corona Update)

આજે 1,96,382 નાગરિકોનું રસીકરણ થયું રાજ્યના રસીકરણ અભિયાનમાં આજે 20 જૂનના રોજ 1,96,382 નાગરિકોનું રસીકરણ થયું છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,20,68,302 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજના દિવસે થયેલા રસીકરણની વિગત જોઈએ તો

1) 354 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 2469 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 25,013 નાગરિકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 23,851 નાગરિકોને બીજો ડોઝ, 5) 18-45 વર્ષ સુધીના 1,36,686 નાગરિકોને પ્રથમ ડોઝ, 6) 18-45 વર્ષ સુધીના 8279 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">