Gujarat Corona Update પરપ્રાંતમાંથી સુરત આવનારે 7 દિવસ હોમ કવોરોન્ટાઈન રહેવુ પડશે, ટ્યુશન ક્લાસમાં ઓનલાઈન શિક્ષણ આપવા આદેશ

Gujarat Corona Update સુરતમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન એલર્ટ મોડમાં આવી ગયુ છે. સુરતમાં પરપ્રાંતમાંથી પ્રવેશનારે ફરજીયાત સાત દિવસ હોમ ક્વોરોન્ટાઈન રહેવુ પડશે. તમામ ટ્યુશન ક્લાસીસમાં ઓફલાઈનને બદલે ઓનલાઈન શિક્ષણ આપવા માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આદેશ કર્યો છે.

| Updated on: Mar 17, 2021 | 1:22 PM

Gujarat Corona Update સુરતમાં વકરી રહેલા કોરોનાના કેસને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એકદમ એલર્ટ થઈ ગયુ છે. સુરતમાં પરપ્રાંતમાંથી પ્રવેશનારે ફરજીયાત સાત દિવસ હોમ ક્વોરોન્ટાઈન રહેવાનો આદેશ સુરત મહાનગરપાલિકાએ જાહેર કર્યો છે. તો  સુરતમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસીસમાં ઓફલાઈનને બદલે ઓનલાઈન શિક્ષણ આપવા માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આદેશ કર્યો છે.  સુરતમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉપર કોરોના ટેસ્ટીગ કરવાની વ્યવસ્થા કરાઈ છે. સુરતમાં જે લોકો કોરોના પોઝીટીવ હોય તેમણે ફરજીયાત સાત દિવસ ક્વોરોન્ટાઈન રહેવુ પડશે. રેલ્વે સ્ટેશન, એસ ટી સ્ટેશન, હાઈવેના મુખ્ય માર્ગ સહીતના સુરતમાં પ્રવેશદ્વાર સમા વિસ્તાર અને સ્થળોએ બહારગામથી આવનારાઓના કોરોના ટેસ્ટીગ કરવામા આવશે. સુપર સ્પ્રેડર બની શકે તેવા સ્થળોને બંધ કરાવી દેવામાં આવ્યા છે. આજ રાત્રીથી કરફ્યુનો કડકાઈથી અમલ કરાશે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">