VIDEO: રાજ્યમાં ઠંડીનો પ્રકોપ યથાવત્, ઠંડીનું સૌથી વધુ તાપમાન ભૂજમાં નોંધાયું

કચ્છ અને સૌરાષ્ટ્રમાં આકરી ઠંડીનો પ્રકોપ થયાવત્ રહ્યો. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજમાં સૌથી વધારે ઠંડી નોંધાઈ છે. ભૂજમાં 7 ડિગ્રી તો નલિયામાં 7.8 ડિગ્રી રેકોર્ડ થઈ છે. તો અમરેલીમાં 8.6 અને રાજકોટમાં 8.7 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. આ પણ વાંચો: હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ નતાશા સાથેના સંબંધો અંગે સોશિયલ મીડિયા પર કર્યો મોટો ખુલાસો Web […]

VIDEO: રાજ્યમાં ઠંડીનો પ્રકોપ યથાવત્, ઠંડીનું સૌથી વધુ તાપમાન ભૂજમાં નોંધાયું
Follow Us:
| Updated on: Jan 01, 2020 | 7:43 AM

કચ્છ અને સૌરાષ્ટ્રમાં આકરી ઠંડીનો પ્રકોપ થયાવત્ રહ્યો. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજમાં સૌથી વધારે ઠંડી નોંધાઈ છે. ભૂજમાં 7 ડિગ્રી તો નલિયામાં 7.8 ડિગ્રી રેકોર્ડ થઈ છે. તો અમરેલીમાં 8.6 અને રાજકોટમાં 8.7 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ નતાશા સાથેના સંબંધો અંગે સોશિયલ મીડિયા પર કર્યો મોટો ખુલાસો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ઉત્તર ગુજરાતના ડીસામાં 10.6 ડિગ્રી, અમદાવાદમાં 12.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 12.2 ડિગ્રી ઠંડી પડી. રાજ્યમાં આકરી ઠંડી સામે લોકો તાપણા કરીને રક્ષણ મેળવતા જોવા મળ્યાં. ગુજરાતમાં હજુ એક અઠવાડિયા સુધી આકરી ઠંડીમાંથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">