Congress પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું રાજીનામું મંજુર, માર્ચમાં નવા નામોની જાહેરાત

ગુજરાતમાં વિધાનસભા, લોકસભા બાદ નગરપાલિકા અને  સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં Congressની કારમી હાર થઈ છે. GUJARATમાં 6  મહાનગરપાલિકા અને ત્યારબાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં Congressની કારમી હાર થતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા (AMIT CHAVDA)અને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી (PARESH DHANANI)એ રાજીનામું આપી દીધું છે. 

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 02, 2021 | 8:22 PM

ગુજરાતમાં વિધાનસભા, લોકસભા બાદ નગરપાલિકા અને  સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં Congressની કારમી હાર થઈ છે. GUJARATમાં 6  મહાનગરપાલિકા અને ત્યારબાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં Congressની કારમી હાર થતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા (AMIT CHAVDA)અને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી (PARESH DHANANI)એ રાજીનામું આપી દીધું છે.  કોંગ્રેસ હાઈકમાન્ડે આ બંનેના રાજીનામ સ્વીકારી લીધા છે. આ મહિનામાં જ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અને વિધાનસભા વિપક્ષ નેતાના નામની જાહેરાત કરવામાં આવશે. 

 

 

આ પણ વાંચો: Gujarat Elections 2021 Results : તાપી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સૂપડા સાફ, આઝાદી બાદ પ્રથમવાર ભાજપની જીત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">