Gujarat Municipal Election Result 2021: 6 મનપાની ચૂંટણી પરિણામો પર મુખ્યપ્રધાન રૂપાણી આપી પ્રતિક્રિયા

ગુજરાતમાં 21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 6 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે અને બધી જ બાજુથી ભાજપની જીતના સમાચારના આવી રહ્યા છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 23, 2021 | 4:37 PM

Gujarat Municipal Election Result 2021: ગુજરાતમાં 21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 6 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે અને બધી જ બાજુથી ભાજપની જીતના સમાચારના આવી રહ્યા છે. આ બધાની વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરીને પહેલી પ્રતિક્રિયા આપી છે. ગુજરાતએ ભાજપનો ગઢ છે તે આ પરિણામોએ સાબિત કરી બતાવ્યું છે તેવી પ્રતિક્રિયા આપી હતી.

 

 

આ પણ વાંચો: Ahmedabad ભાઈપુરામાં BJPની પેનલ જીતી, ગત ટર્મમાં એક બેઠક CONGRESSને મળી હતી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">