ગુજરાત: રાજકોટમાં રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી, જુઓ VIDEO

દેશભરમાં લોકો હર્ષોલ્લાસથી ગણતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યાં છે. ટીવીનાઈન તરફથી અમે પણ આપને ગણતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવીએ છીએ. દર વર્ષે ગુજરાતના અલગ અલગ શહેરોમાં રાજ્યકક્ષાની ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે ઉજવણી રાજકોટ ખાતે થઈ રહી છે. જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ હાજરી આપી હતી. આ સિવાય અન્ય કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા […]

ગુજરાત:  રાજકોટમાં રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 26, 2020 | 5:35 AM

દેશભરમાં લોકો હર્ષોલ્લાસથી ગણતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યાં છે. ટીવીનાઈન તરફથી અમે પણ આપને ગણતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવીએ છીએ. દર વર્ષે ગુજરાતના અલગ અલગ શહેરોમાં રાજ્યકક્ષાની ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે ઉજવણી રાજકોટ ખાતે થઈ રહી છે. જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ હાજરી આપી હતી. આ સિવાય અન્ય કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ પણ વાંચો :   ગણતંત્ર દિવસે મોદી સરકારનો નિર્ણય, વધુ એક કેન્દ્રશાસિત પ્રદેશમાં કર્યો બદલાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પોલીસદળ પરેડ યોજવામાં આવી રહી છે. હસ્તકલા પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ હાજરી આપી હતી. સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">