અનલોક-1ની ગાઈડલાઈનને લઈને રાજ્ય સરકારની જાહેરાત, કેટલીક છૂટછાટ અપાશે

કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-1ની ગાઈડલાઈન જાહેર કર્યા પછી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમને જાહેરાત કરતાં કહ્યું કે ગુજરાતમાં એસ.ટીની અવર-જવર શરૂ કરાશે, જેમાં સીટિંગ કેપેસિટી 60 ટકા રહેશે. નવા ઝોન આવતીકાલે જાહેર કરવામાં આવશે. ત્યારે સ્કુલો-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ જુલાઈમાં શરૂ કરવા માટે વિચારણા કરાશે. જ્યારે હવે ટુ વ્હીલર પર […]

અનલોક-1ની ગાઈડલાઈનને લઈને રાજ્ય સરકારની જાહેરાત, કેટલીક છૂટછાટ અપાશે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 5:58 PM

કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-1ની ગાઈડલાઈન જાહેર કર્યા પછી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમને જાહેરાત કરતાં કહ્યું કે ગુજરાતમાં એસ.ટીની અવર-જવર શરૂ કરાશે, જેમાં સીટિંગ કેપેસિટી 60 ટકા રહેશે. નવા ઝોન આવતીકાલે જાહેર કરવામાં આવશે. ત્યારે સ્કુલો-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ જુલાઈમાં શરૂ કરવા માટે વિચારણા કરાશે. જ્યારે હવે ટુ વ્હીલર પર 2 લોકો ફરી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">