ભાજપ સંગઠન બાબતે CM નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક મળશે, સંગઠનના માળખામાં મોટા ફેરફાર થવાની શક્યતા

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ટર્મ પુરી થતાં આજે ગાંધીનગરમાં બેઠક મળશે. નવા પ્રદેશ પ્રમુખનું નામ નક્કી કરવા માટે બેઠક યોજાશે. ત્યારે ભાજપ સંગઠન બાબતે CM નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક મળશે. ત્યારે ભાજપના સંગઠન માળખામાં મોટા ફેરફાર થાય તેવી પણ શક્યતા છે. રાજ્યના શહેર અને જિલ્લા પ્રમુખો બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. રાજ્યસભાની ચૂંટણી […]

ભાજપ સંગઠન બાબતે CM નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક મળશે, સંગઠનના માળખામાં મોટા ફેરફાર થવાની શક્યતા
Kunjan Shukal

| Edited By: TV9 Gujarati

Sep 28, 2020 | 4:32 PM

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ટર્મ પુરી થતાં આજે ગાંધીનગરમાં બેઠક મળશે. નવા પ્રદેશ પ્રમુખનું નામ નક્કી કરવા માટે બેઠક યોજાશે. ત્યારે ભાજપ સંગઠન બાબતે CM નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક મળશે. ત્યારે ભાજપના સંગઠન માળખામાં મોટા ફેરફાર થાય તેવી પણ શક્યતા છે. રાજ્યના શહેર અને જિલ્લા પ્રમુખો બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. રાજ્યસભાની ચૂંટણી પહેલા નવા માળખાની જાહેરાત થાય તેવી સંભાવના છે. જ્યારે સિનિયર મંત્રીઓને તાત્કાલિક ગાંધીનગર આવવા માટે સુચના આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati