ગુજરાત ભાજપ સંગઠનના પ્રદેશ હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમાં ભરત બોઘરા અને મહેન્દ્ર પટેલને પ્રદેશ ઉપપ્રમુખ બનાવાયા છે.
ગુજરાત ભાજપ સંગઠનના પ્રદેશ હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમાં ભરત બોઘરા અને મહેન્દ્ર પટેલને પ્રદેશ ઉપપ્રમુખ બનાવાયા છે. જ્યારે જયશ્રી દેસાઈને પ્રદેશમંત્રી, યમલ વ્યાસને મુખ્ય પ્રવક્તા બનાવાયા છે. યજ્ઞેશ દવેને મીડિયા પ્રભારી બનાવાયા, ત્યારે કિશોર મકવાણાને સહમીડિયા પ્રભારી બન્યા છે.
આ પણ વાંચો: જાણો સામાન્ય વ્યકિત સુધી કેવી રીતે પહોંચશે Corona Vaccine, 16 જાન્યુઆરીથી પ્રથમ તબક્કાની શરૂઆત