ગુજરાત ભાજપના નવા સુકાની સીઆર પાટિલે ચાર્જ સંભાળી લીધો,12 વાગીને 15 મિનિટના વિજય મુહૂર્તમાં કમલમ ખાતે સંભાળ્યો ચાર્જ
ગુજરાત ભાજપના નવા સુકાની સીઆર પાટિલે ચાર્જ સંભાળી લીધો છે. સી. આર. પાટીલે બપોરે 12 વાગીને 15 મિનિટના વિજય મુહૂર્ત કમલમ ખાતે પદભાર સંભાળી લીધો છે.. જૂના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ નવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલને ખેસ પહેરાવીને ચાર્જ સોંપ્યો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાન રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના પ્રધાનો અને ભાજપના નેતાઓ હાજર […]
ગુજરાત ભાજપના નવા સુકાની સીઆર પાટિલે ચાર્જ સંભાળી લીધો છે. સી. આર. પાટીલે બપોરે 12 વાગીને 15 મિનિટના વિજય મુહૂર્ત કમલમ ખાતે પદભાર સંભાળી લીધો છે.. જૂના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ નવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલને ખેસ પહેરાવીને ચાર્જ સોંપ્યો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાન રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના પ્રધાનો અને ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. સીઆર પાટિલ જ્યારે કમલમ ખાતે પહોંચ્યા ત્યારે ઢોલનગારા વગાડી અને ફટાકડા ફોડીને ભવ્ય સ્વાગત કરાયું હતું.