ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, છેલ્લા 8 વર્ષમાં સૌથી ઉંચુ પરિણામ આવ્યું

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ ઓનલાઈન જાહેર થઈ ચૂક્યુ છે. બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યાથી પરિણામ જાહેર થયું છે. માર્ચ-2020માં 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ-12નું 76.29 ટકા પરિણામ આવ્યું છે. પરિણામમાં ગત વર્ષ કરતા આ વર્ષે પણ 3 ટકાનો વધારો થયો છે. છેલ્લા 8 વર્ષમાં સૌથી ઉંચુ પરિણામ આવ્યુ છે. ગત વર્ષે […]

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, છેલ્લા 8 વર્ષમાં સૌથી ઉંચુ પરિણામ આવ્યું
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 3:10 PM

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ ઓનલાઈન જાહેર થઈ ચૂક્યુ છે. બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યાથી પરિણામ જાહેર થયું છે. માર્ચ-2020માં 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ-12નું 76.29 ટકા પરિણામ આવ્યું છે. પરિણામમાં ગત વર્ષ કરતા આ વર્ષે પણ 3 ટકાનો વધારો થયો છે. છેલ્લા 8 વર્ષમાં સૌથી ઉંચુ પરિણામ આવ્યુ છે. ગત વર્ષે 73.27 ટકા પરિણામ આવ્યું હતું.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">