ગ્રેડ પેના મુદ્દે હવે શિક્ષક અને પોલીસ બાદ નર્સિંગ સ્ટાફ પણ મેદાનમાં,સરકારી હોસ્પિટલમાં કામ કરતા વર્ગ 3ના નર્સિંગ સ્ટાફની ગ્રેડ 4200 માટે માગ

ગ્રેડ પેના મુદ્દે હવે શિક્ષક અને પોલીસ બાદ નર્સિંગ સ્ટાફ પણ મેદાનમાં આવી ગયો છે. વિવિધ આંદોલનની આગમાં હવે GMERS નર્સિંગ એસોસિએશને પણ ઝુકાવીને આંદોલનની તૈયારી કરી નાખી છે.ગાંધીનગરમા અલગ અલગ એસોસિએશનના હોદ્દેદારોની ખાસ બેઠક મળી હતી કે જેમાં બેઠક બાદ નીતિન પટેલને રજુઆત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વાત થયા પ્રમાણે કોરોના વોરિયરને […]

ગ્રેડ પેના મુદ્દે હવે શિક્ષક અને પોલીસ બાદ નર્સિંગ સ્ટાફ પણ મેદાનમાં,સરકારી હોસ્પિટલમાં કામ કરતા વર્ગ 3ના નર્સિંગ સ્ટાફની ગ્રેડ 4200 માટે માગ
http://tv9gujarati.in/grade-pay-na-mud…rade-pay-ni-maag/
Follow Us:
| Updated on: Jul 20, 2020 | 7:57 AM

ગ્રેડ પેના મુદ્દે હવે શિક્ષક અને પોલીસ બાદ નર્સિંગ સ્ટાફ પણ મેદાનમાં આવી ગયો છે. વિવિધ આંદોલનની આગમાં હવે GMERS નર્સિંગ એસોસિએશને પણ ઝુકાવીને આંદોલનની તૈયારી કરી નાખી છે.ગાંધીનગરમા અલગ અલગ એસોસિએશનના હોદ્દેદારોની ખાસ બેઠક મળી હતી કે જેમાં બેઠક બાદ નીતિન પટેલને રજુઆત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વાત થયા પ્રમાણે કોરોના વોરિયરને ગુજરાતમાં અત્યારે અપાય છે 2800 ગ્રેડ પે જ્યારે બીજા રાજ્યમાં આપવામાં આવે છે 4200 ગ્રેડ પે જેને લઈને સરકારી હોસ્પિટલમાં કામ કરતા વર્ગ 3ના નર્સિંગ સ્ટાફની ગ્રેડ 4200 માટે માગ ઉભી થઈ છે. કર્મચારીઓનું કહેવું છે કે હાલનાં સમયમાં જે રીતે તેઓ જાન જોખમમાં મુકીને કામ કરી રહ્યા છે તે સામે સરકારે પણ સમજીને તેનું નિરાકરણ લાવવાની જરૂર છે.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">